Author / guj

અમ્મા કુટીરમાં પધાર્યા એટલે બધાયે ઊભા થઈ અમ્માને નમસ્કાર કર્યા. પટ્ટાંબીથી આવેલા એક ભક્ત પરિવારે અમ્મા સાથે સંભાષણની શરૂઆત કરી. કુટુંબના વડાનું નામ રાજેન્દ્ર હતું. તેઓ અધ્યાપક હતા. તેમની પત્નીનું નામ, સરોજમ હતું. તે સિલાઈકામ કરતી હતી. તેમને બે બાળકો હતા. મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણતો હતો અને પુત્રી, ત્રીજા ધોરણમાં હતી. રાજેન્દ્ર : “અમ્મા, […]

અમ્માનો સંદેશ: ઑગસ્ટ ૨૦૨૧ બાળકો, જીવનમાં સુખ કેવળ શરીર, બહારી સુખ આરામ કે બહારી વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. જીવનમાં સાચું સુખ તો મન પર નિર્ભર કરે છે. આપણા મન પર જો આપણું પૂર્ણ નિયંત્રણ હશે, તો પછી અન્ય બધા પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, આ શીખવતું વિજ્ઞાન જ યથાર્થ […]

એક મહિના પહેલાં એક નવયુવક આશ્રમમાં સ્થિર રહેવાની ઇચ્છાથી આવ્યો હતો. અમ્માએ તેને સંમતિ આપી નહિ. આથી તે યુવકે ભારપૂર્વક આગ્રહ કર્યો ત્યારે અમ્માએ તેને કહ્યું, “પુત્ર, આધ્યાત્મિક જીવન એટલું સરળ નથી. યોગ્ય વિવેક અને વૈરાગ્ય ન હોય તો તેમાં દ્રઢ રહેવું કઠિન છે. કોઈ પણ પ્રતિબંધોમાં જે લક્ષ્યબોધ ન છોડે તે જ આધ્યાત્મિક જીવનમાં […]

પ્રશ્નઃ આપણી આ ધરતી શા માટે આપણને આ રીતે કષ્ટ આપે છે? અમ્માઃ બાળકો, તમારે આ યાદ રાખવું જોઈએ કે, આપણી ખાતર પ્રકૃતિ કેવા મહાન ત્યાગ સહન કરે છે. નદીઓ, વૃક્ષો અને જનાવરો આપણી ખાતર કેટલો ત્યાગ સહન કરે છે. એ વૃક્ષનો જ દાખલો લો. વૃક્ષ આપણને ફળ આપે છે, છાયો આપે છે. આ વૃક્ષનો […]

સાંજના ચાર વાગે અમ્મા સ્ટોરરૂમમાં ગયા. ત્યાં તેઓ સફાઈ કરવા લાગ્યા. થોડા બ્રહ્મચારીઓ તેમની સાથે હતા. નીલકંઠન અને કુંજુમોન, આશ્રમના ઉત્તર ભાગમાં વરસતા વરસાદમાં વાડ બાંધી રહ્યાં હતા. “બાળકો, વરસાદમાં ભીંજાશો નહિ.” બૂમ પાડતા અમ્માએ તેમને કહ્યું. તેમણે જવાબ આપ્યો, “અમ્મા, કંઈ વાંધો નહિ. થોડું જ કામ બાકી છે. હમણાં થઈ જશે!” આટલું કહી તેઓ […]