લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ  સુધરી જાય. માટે, બાહ્ય સંસારની સમજ સાથે, […]