Tag / મન

એક બ્રહ્મચારી : “અમ્મા, મનને સદા ઈશ્વરમાં કેવી રીતે રાખી શકાય?” અમ્મા : “તે માટે સતત અભ્યાસ જરૂરી છે. હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું, એ આપણો સ્વભાવ નહિ હોય. માટે એક નવા સ્વભાવને આપણે કેળવવાનો છે. તે માટે જ, જપ કરવાનું કહેવામાં આવે છે. ખાતા હો કે ઊંઘતા હો, જપ છુટવો ન જોઈએ. વસ્ત્રો લેતી વખતે, […]

બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?” અમ્મા  “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ  સુધરી જાય. માટે, બાહ્ય સંસારની સમજ સાથે, […]