લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે  દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને […]