આજે વિજ્ઞાન અને ધર્મ, બંનેને જુદા કરવામાં આવેલ છે. અને આ જ આજે સમૂહમાં દેખાતા ઘણાખરા સંઘર્ષો પાછળનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, વિજ્ઞાન અને ધર્મ, બંનેએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનું છે. આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા, પૂર્ણ ન થઈ શકે. પરંતુ દુર્ભાગ્યવશ, આજે આપણો સમાજ, મનુષ્યને ધર્મમાં આસ્થા રાખનારા અને વિજ્ઞાનમાં આસ્થા […]