યુવક : “સાધનામાં શિસ્તબદ્ધતા અને જાગરૂકતા માટેની ચાહ ન હોવી જોઈએ શું?” અમ્મા : “હાસ્તો. જેમ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે શિસ્તપાલનને પ્રેમ કરવો જોઈએ. જે ઈશ્વરને પ્રેમ કરે છે, તે નિયમિતતાને પણ પ્રેમ કરે છે. અમ્માનું કહેવું છે કે, સર્વપ્રથમ તો નિયમિતતાને પ્રેમ કરવો જોઈએ. “નિશ્ચિત સમયે ચા પીવાની આદત હોય, […]