બાળકો, કેવળ ઈશ્વરની સ્તુતિ કરનારા કરતાં તે તત્વને જાણી, તે અનુસાર જીવનારા ઈશ્વરકૃપાને પાત્ર છે. તેમના જીવનમાં જ પ્રાપ્તિ છે. એક ધનિકને બે સેવકો હતા. એક હંમેશા તેમની પાછળ, “શેઠ… શેઠ…” કહી ફરતો રહેતો. તે હંમેશા શેઠના ગુણગાન ગાતો. પણ કયારેય કોઈ કામ કરતો નહિ. ત્યારે બીજો સેવક, કયારેય માલિકની નજીક આવતો નહિ. તે તો […]