એક ભક્ત : “ઘરમાં બધા મારાંથી બીવે છે. મારાં શાસન અનુસાર જો કોઈ ન રહે, તો મને તેમના પર ભયંકર ક્રોધ આવે છે. ત્યારે પછી, હું કંઈ જ જોતો નથી.” અમ્મા : “પુત્ર, અહમ્‌  અને ક્રોધ સાથે તું આધ્યાત્મિક સાધના કરીશ, તો તારી સાધનાના ફળને તું નહિ અનુભવી શકે. તું એક બાજુ ખાંડ રાખ, અને […]