ભક્ત : “અમ્મા, અમુક સમયે, હું મારાં વિકારોને નિયંત્રણમાં નથી રાખી શકતો. જેમ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરું છું, તેમાં વૃદ્ધિ જ થાય છે.” અમ્મા : “વિકારોને નિયંત્રણમાં રાખવા બહુ કઠિન છે. તેમ છતાં, તે નુકસાન નહિ કરે માટે જ, આહારમાં નિયંત્રણ બહુ જરૂરી છે. દ્રઢ મનઃશક્તિ ધરાવતી કોઈ વ્યક્તિના ખોરાકમાં થોડું ઘણું પરિવર્તન આવે, […]