Category / સંદેશ

“સનાતન ધર્મના બધા જ દિવ્ય સંકલ્પોમાં ભગવાન શિવ સહુંથી અદ્‌ભૂત અને આશ્ચર્ય પમાડનારા છે. તેમની ભૂમિકા સંહારકની હોવાં છતાં તેમને શુભતાના પ્રતીક માનવામાં આવ્યાં છે. તેઓ સન્યાસી છે અને ખોપડી તેમનું ભીક્ષા પાત્ર છે. તેમને પરિવાર છે અને તેમને વિશ્વના પિતા માનવામાં આવ્યા છે. તેઓ શ્માશાનમાં વાસ કરે છે. શરીર પર ભસ્મ ચોળે છે. વિષેલા […]

થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા. […]

બ્રહ્મચારી હરિએ વાતચીતની શરૂઆત કરી : “અમ્મા, ઘરેથી ઘણા પત્રો આવ્યા છે. મેં કોઈનો જવાબ આપ્યો નથી. શું મારે તેમને જવાબ લખવો જોઈએ?” અમ્મા : “પુત્ર, શરૂઆતમાં ઘરે કાગળ ન લખવા જોઈએ. આપણે લખીશું, તો તેઓ જવાબ આપશે અને આપણે ફરી લખીશું. માતાપિતા બીમાર હોય અને કાગળ લખવો બહુ જરૂરી લાગે, તો તેમને આશ્વાસનની બે […]

એક બ્રહ્મચારી પોતાની મૂછ પર હાથ ફેરવતો, વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. અમ્માએ આ જોયું. ”અમ્મા : “તારો હાથ હટાવ. એક બ્રહ્મચારી માટે આવી ખરાબ આદતો સારી નથી. બ્રહ્મચારી જ્યારે એક સ્થળ પર બેસે, ત્યારે તેણે તેના શરીરને કે હાથ પગને અનાવશ્યક હલાવવા ન જોઈએ. પગેથી ટપ ટપ અવાજ કરવો, હાથ હલાવવા કે મૂંછે તાવ દેવો, […]

અત્યારે બપોરના ચાર વાગ્યા હતા. પોતાના ત્રણ બાળકો વહેલી સવારના ત્રણ ચાર વાગ્યાથી રસોડામાં કામ કરતા હતા અને હવે તેમને ખાવાને કંઈ જ ન હતું. પોતાના ત્રણ બાળકો ભૂખ્યા રહે, એ અમ્માથી કેમ સહન થાય. હવે ફક્ત ત્રણ જણા માટે ભાત રાંધવા માટે સમય લાગે. ખાવા માટે બીજું કંઈ જ ન હતું. અમ્માને ચિંતિત જોઈ […]