(અમ્માએ પાઠવેલ સંદેશ પર આધારિત.) ફરી એકવાર એક નવવર્ષ ઉદિત થયું છે. નવર્ષનો ઉદય સહુંને આનંદ, ઉત્સાહ અને આશાથી ભરી દે છે. જીવનને જે આગળ લઈ જાય, તે પ્રેરકબળ આશાવાદી વિશ્વાસ જ તો છે. ખરું ને? ગયું વર્ષ કેટ કેટલી પીડાઓ અને અસંખ્ય દુર્ઘટનાઓ સાથે પસાર થયું. હજારો લોકો પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા. આથી પણ […]
Category / સંદેશ
અમ્મા : “પુત્ર, એક યથાર્થ ભક્તને ક્યારેય કોઈ વાતની ઊણપ નથી હોતી. જે ઈશ્વરમાં શરણું લે છે, તેના સઘળા કાર્યોની સંભાળ ઈશ્વર રાખે છે. મંદિરોમાં પૂજા કરતા અનેક લોકોમાં કેવળ ઇચ્છાઓ જ છે. ત્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. “તામિલનાડના એક મંદિરમાં અમ્મા ગયા હતા. ત્યાં હાથ જોડીને ઊભા હતા ત્યારે ત્યાંનો પૂજારી નારિયેળના કૂચા ભગવાનને […]
પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતિના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય. વર્ષભર ઈશ્વર ને પ્રકૃતિ બંને […]
અમ્મા અને બ્રહ્મચારીઓ એર્નાકુલમ ગયા હતા, આજે મોડી બપોરે તેઓ આશ્રમ પાછા ફર્યા. અમ્મા આશ્રમ તરફ ચાલીને આવી રહ્યા હતા. આ સમયે કેટલાક ભક્તો કે જે આશ્રમમાં અમ્માની રાહ જોઈને ઊભા હતા, તેઓ અમ્માને માર્ગમાં જ દંડવત કરવા લાગ્યા. પોતાના ઓરડામાં વિશ્રામ કરવા ન જતાં, અમ્મા વેદાંત વિદ્યાલયના વરાંડામાં જઈ બેસી ગયા અને ભક્તોને દર્શન […]
સાંજના છ વાગ્યા હતા. મદ્રાસથી આવતા સુબ્રહ્મણ્યમ્ નામના એક ભક્ત અમ્મા પાસે બેઠા હતા. તેઓ ભાવદર્શનનું મહત્વ જાણવા માગતા હતા. અમ્મા : “બાળકો, મનુષ્ય નામ અને રૂપોની દુનિયામાં જીવે છે. લોકોને સત્ય તરફ દોરી જવા, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે. “મન છે, તો આ સંસાર છે. મન ન હોય તો પછી સંસાર પણ નથી, […]

