લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે, તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી? તાવથી પીડિત વ્યક્તિને સહાય […]
Category / સંદેશ
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા મનવાળા લોકોનું શોષણ કરે છે. ધર્મ અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ સુધરી જાય. માટે, બાહ્ય સંસારની સમજ સાથે, […]
વિશ્વમાતૃત્વની જાગૃતિ માનવ સંસ્કૃતિને આજે હજારોને હજારો વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણે સ્ત્રીને દ્વિતીય સ્થાન આપીએ છીએ. સમૂહની વ્યવસ્થાની સાંકળમાં અનેકવાર સ્ત્રી જન્મથી જ બંધાયેલી હોય છે. પુરુષે સર્જેલા નિયંત્રણની કાંટાળી વાડ મધ્યે, સ્ત્રીની કુશળતાની કળીઓ ખિલતા પહેલાં જ કરમાય જાય છે. સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે […]

