સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય? અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે. “દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને […]
Category / સંદેશ
બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્ગુણીની રક્ષા […]
બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?” અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, […]
બાળકો, આપણું આ મન એક વાનર જેવું છે. વાનર એક વૃક્ષપરથી બીજા પર હંમેશા છલાંગ મારતું હોય છે. આપણે ગર્ભાશયમાં હતા ત્યારે આપણો આકાર વાનર જેવો હતો. બહાર આવ્યા પછી પણ આપણે એવા જ છીએ. શરીર ભલે વાનર જેવું ન હોય, પણ આપણું મન એ નું એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે […]
અમ્મા : “પુત્ર, ધ્યાન કરવા બેસો ત્યારે મનને પૂર્ણરૂપે ઈશ્વરમાં સ્થિર રાખવું જોઈએ. બાહ્ય કાર્યોમાં ધ્યાન ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. મનમાં ઈષ્ટદેવનું સ્વરૂપ માત્ર જ રહે, એવો વૈરાગ્ય આવવો જોઈએ. “એક વખત એક સંન્યાસી ધ્યાન કરી રહ્યાં હતા. આ સમયે કોઈ ઝડપથી તેમની સામેથી પસાર થઈને નીકળી ગયું. સંન્યાસીને આ ગમ્યું નહિ. […]

