એક બ્રહ્મચારીએ પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?” અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.” બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?” અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ […]
Category / સંદેશ
બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?” અમ્મા “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે આપણે, રાજ્યની સરહદ રેખા માટે, જાતિના નામે, વર્ણના નામે પરસ્પર સંઘર્ષ કરી રહ્યાં છીએ. આ મધ્યે, આમ જનતા જે દુઃખ અને પીડા સહન કરે છે, તે હકીકત પ્રત્યે તો આપણે આંખ મિચામણા જ કરીએ છીએ. આંખ બંધ કરી, અંધકારનું સર્જન કરવાની આપણી વૃત્ત્તિનો હવે તો અંત આણવો જ રહ્યો. સનાતન […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ મેઘ ધનુષને જૂઓ! તે દેખાવમાં કેટલું ભવ્ય છે. આ સાથે, મનને વિશાળતા પ્રદાન કરે તેવું તેનું એક આંતરિક મહત્વ પણ છે. વિવિધ પ્રકારના સાત રંગોના સુમેળથી તે બને છે. જે તેને મનોહર તેમજ વિલક્ષણ બનાવે છે. આ જ પ્રમાણે વિવિધ ધર્મો, વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે રહેલા બાહ્ય […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને […]

