ભક્ત : “અમ્મા, અમુક સમયે, હું મારાં વિકારોને નિયંત્રણમાં નથી રાખી શકતો. જેમ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરું છું, તેમાં વૃદ્ધિ જ થાય છે.” અમ્મા : “વિકારોને નિયંત્રણમાં રાખવા બહુ કઠિન છે. તેમ છતાં, તે નુકસાન નહિ કરે માટે જ, આહારમાં નિયંત્રણ બહુ જરૂરી છે. દ્રઢ મનઃશક્તિ ધરાવતી કોઈ વ્યક્તિના ખોરાકમાં થોડું ઘણું પરિવર્તન આવે, […]
Category / સંદેશ
એક ભક્ત : “ઘરમાં બધા મારાંથી બીવે છે. મારાં શાસન અનુસાર જો કોઈ ન રહે, તો મને તેમના પર ભયંકર ક્રોધ આવે છે. ત્યારે પછી, હું કંઈ જ જોતો નથી.” અમ્મા : “પુત્ર, અહમ્ અને ક્રોધ સાથે તું આધ્યાત્મિક સાધના કરીશ, તો તારી સાધનાના ફળને તું નહિ અનુભવી શકે. તું એક બાજુ ખાંડ રાખ, અને […]
યુવક : “સાધનામાં શિસ્તબદ્ધતા અને જાગરૂકતા માટેની ચાહ ન હોવી જોઈએ શું?” અમ્મા : “હાસ્તો. જેમ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે શિસ્તપાલનને પ્રેમ કરવો જોઈએ. જે ઈશ્વરને પ્રેમ કરે છે, તે નિયમિતતાને પણ પ્રેમ કરે છે. અમ્માનું કહેવું છે કે, સર્વપ્રથમ તો નિયમિતતાને પ્રેમ કરવો જોઈએ. “નિશ્ચિત સમયે ચા પીવાની આદત હોય, […]
યુવક : “ઘણા લોકો કહેતા હોય છે કે, એક સાધકે યમનિયમોનું દ્રઢ પાલન કરવું જોઈએ. તેમાં આટલા બધા પ્રતિબંધો શું જરૂરી છે? તત્વનું જ્ઞાન હોય તો એ પર્યાપ્ત નથી શું? ગમે તેમ તો, તે વિષેનું જ્ઞાન મેળવવું એ જ મહત્વનુ છે, નહિં કે?” અમ્મા : “પુત્ર, પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. ખરું […]
શાસ્ત્રી : “અમ્મા, ધ્યાનમાં આપણા ઈષ્ટદેવના સ્વરૂપને સ્પષ્ટ નિહાળવા શું કરવું જોઈએ?” અમ્મા : “ઈષ્ટદેવના રૂપ સાથે પ્રેમ હોય તો જ તે પ્રકાશિત થાય છે. દર્શન નથી થયા.. દર્શન નથી થયા..ની ચિંતા હંમેશા હોવી જોઈએ. “એક પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે જે મનોભાવ હોય છે, તેવો જ મનોભાવ એક સાધકને પોતાના ઈશ્વર માટે હોવો જોઈએ. […]

