Category / સંદેશ

યુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.” અમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો. “પુત્ર, દેવતાઓને […]

અમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ […]

મુંબઈથી એક આધેડ વયની સ્ત્રી અને એક યુવતી જે હમણાં જ જર્મનીથી આવી હતી, બંને સાથે મળી અમ્મા પાસે આવ્યા, દંડવત કરી, ફળોની એક થાળી અમ્માના ચરણોમાં ધરી. અમ્માએ તે બંનેને આલિંગનમાં લીધા. તે યુવતીની, આશ્રમની આ પહેલી મુલાકાત હતી. તેની આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતા. અમ્મા : “પુત્રી, તું ક્યાંથી આવે છે?” તે યુવતી […]

આ વર્ષની ક્રિસમસની સંધ્યા ખરેખર વિશેષ હતી. આશ્રમનો પ્રમુખ ભજન હૉલ વિશ્વભરથી આવેલા અમ્માના ભક્તોથી ખિચોખીચ ભરેલો હતો. હૉલમાં અમ્માના આગમન પછી આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિશ્વભરના અમ્માના ભક્તોએ જીસસ ક્રાઈસ્ટની મૂળ કથા ભજવી હતી. અમ્મા બધા ભક્તોથી ઘેરાયેલા બેઠા હતા. એક બાજું બે નાના બાળકો તેમના ખોળામાં ચડીને બેઠા હતા તો બીજી […]

મનુષ્ય, જે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદાર હતો, આજે તે જ તેના વિનાશનું કારણ બની ગયો છે….