Category / સંદેશ

એક મહિલા પોતાના બાળક સાથે અમ્માના દર્શન માટે આવી હતી.વર્ષોથી તે બાળક માટે ઝંખતી હતી પણ તેને બાળક થતું ન હતું. છેવટે, અમ્માનેમળી, ઘણી પ્રાર્થનાઓ પછી અમ્માના સંકલ્પથી તેને એક બાળક થયું હતું.આજે તે પોતાના સગાવહાલા સાથે બાળકના પ્રથમ અન્નપ્રાશન સંસ્કાર માટેઅમ્મા પાસે આવી હતી. અન્નપ્રાશન પછી તેને તેના સગાવહાલા સાથે જ પાછુંફરવું હતું. તે […]

બપોરના જમવાનો ઘંટ ઘણા સમય પહેલા જ વાગી ગયો હતો, છતાં ઘણા લોકોએ ખાધુ ન હતું. કારણ કે તેઓ અમ્માથી દૂર જવા માગતા ન હતા. ઘણું મોડું થવાથી, એક આશ્રમવાસી અમ્મા પાસે આવ્યો અને અમ્માને કહ્યું કે, ભોજન પિરસનારા રાહ જોઈ રહ્યાં છે. અમ્માના આગ્રહથી, થોડા લોકો જમવા ગયા. પરંતુ ઘણા ભક્તો ઊભા ન થયા. […]

બપોરના ચાર વાગ્યા હતા. દર્શનની કુટીરમાં અમ્મા, હજાુ ય દર્શન આપતા હતા. આશ્રમમાં નિયમિત આવતા એક વકીલ, તેમના એક મિત્રને સાથે લઈ અમ્માના દર્શન માટે આવ્યા હતા. અમ્માને દંડવત કરી, બંને નવયુવકો પાસે પાથરેલી ઘાસની ચટાઈ પર બેસી ગયા. વકીલના મિત્રની અમ્મા સાથેની આ પહેલી મુલાકાત હતી. વકીલ : (મિત્રને સંબોધિત કરતા) “અમ્મા, આ મારી […]

આ ભીડ મધ્યે એક ભક્તા આંસુ સારતી અમ્મા પાસે પોતાનું દુઃખ કહેવા લાગી, “અમ્મા, અમારા ગામમાં બધી મરઘીઓને રોગ થયો છે. અમારા ઘરની મરઘીને પણ રોગની શરૂઆત થઈ છે. અમ્મા, દયા કરો, અમારી રક્ષા કરો. મારી મરઘીને બચાવી લો….” અમ્મા પાસે ઊભેલા એક બ્રહ્મચારીને આ બહુ ગમ્યું નહિ. તેણે વિચાર્યું કે, આટલી ભીડના દિવસે, જલ્દીથી […]

પ્રાર્થના મંદિરના પાયામાં નાખવા માટે, માટી લઈ આવવાનું કામ ચાલીરહ્યું હતું. અમ્મા, બ્રહ્મચારી બાળકો અને ભક્તો, મોડી રાત સુધી કામ કરીરહ્યાં હતાં. અમ્મા સાથે કામ કરવું અને પછી અમ્મના કરકમલોમાંથી પ્રસાદમેળવવો, આ એક દુર્લભ અવસર હતો, જેનો લાભ લેવા બધા ઇચ્છા કરે છે. રાતના બે વાગ્યા હતા. ભજન પછી તરત જ અમ્મા જ્યારે આ કામમાંજોડાયા […]