Category / સંદેશ

હંમેશા આ વાતની કાળજી રાખવી જોઈએ કે, તમે જે કાર્ય કરો તે અન્યની સહાય માટે, તેમને સંતોષ આપવા ખાતર હોવું જોઈએ. તે જો શક્ય ન હોય, તો ઓછામાં ઓછું આ બાબતની તો ચોકસાઈ રાખવી જ જોઈએ કે આપણા કાર્યથી બીજાને કોઈ અસુવિધા કે દુઃખ ન થાય.

“અમ્મા જાણે છે કે, આજે ગુરુપૂર્ણિમાના અવસર પર અહીં ન પહોંચી શકવાથી ઘણા ભક્તો ઉદાસ છે. આપણે સરકારના નિયમોનું પાલન કરવું જ રહ્યું. આશ્રમમાં આટલા બધા લોકો વાસ કરતા હોવાથી, અમ્મા માટે તેમની સુરક્ષાની ખાતરી પણ કરવી જરૂરી છે. આપણે જ્યારે આદર્શ નાગરિક તરીકે વર્તન કરીએ, તયારે બીજા લોકો પણ યોગ્ય રીતે વ્યવહાર કરશે. ભલે […]

અનિવાર્ય એવા આ પડકારથી પાર આવવા, તેની સાથે મંથન કરતા, આખું વર્ષ પસાર થઈ ગયું. હવે એક નવા વર્ષની શરૂઆત થઈ છે. વાસ્તવમાં ૨૦૨૦ની સાલ માનવતા માટે કસોટીનો સમય હતો. અનેક જીવન નષ્ટ પામ્યા, તેમછતાં નિરાશ થયા વિના, આત્મ-વિશ્વાસ સાથે, હૃદયમાં પ્રાર્થના સાથે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. જેમ જેમ ૨૦૨૧ની શરૂઆત થાય […]

“અમ્મા ભલે શારીરિક રીતે તમો બાળકોના હસતા ચહેરા નથી જોઈ શકતા, પરંતુ અમ્મા આપ સહુંમાંના એક એકને પોતાના હૃદયમાં નિહાળી રહ્યાં છે. અમ્મા હંમેશા આપના જ વિચાર કરે છે અને તેઓ આપ સહું માટે પ્રાર્થના કરે છે.” અમ્માએ આગળ કહ્યું હતું કે, “મનુષ્યની સ્વાર્થતા અને પ્રકૃતિનું હદબહાર શોષણ, કોવીડ-૧૯ મહામારી માટે જવાબદાર છે. “પ્રકૃતિ આજે […]

એક બ્રહ્મચારી સાધના માટેના પ્રાયોગિક નિર્દેશો મેળવવા અમ્મા પાસેઆવ્યો. ધ્યાન માટેના આવશ્યક નિર્દેશો આપી, અમ્માએ કહ્યું,“પુત્ર, કુટસ્થમાં ધ્યાન કરવું ઉત્તમ છે. અરીસામાં જેમ તમારું પ્રતિબિંબજુઓ છો, તે જ પ્રમાણે કુટસ્થમાં ઈષ્ટદેવને જોવા જોઈએ. અહીં (બ્રહ્મચારીનાકુટસ્થ પર પોતાની આંગળી રાખતા,) એક મંદિરની કલ્પના કરી, ઈષ્ટદેવમંદિરમાં અંદર બેઠા છે એવી ભાવના કરવી. “સમયપત્રકની જેમ, કામ પૂરું કરવા […]