બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ  ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે […]