Tag / શક્તિ

વિશ્વમાતૃત્વની જાગૃતિ અક્ષરમાળા રીતસરથી શિખવી હોય તો તેનો આરંભ હરિઃશ્રીથી જ થાય. શ, ષ, સ, હ થી ન થાય. જો શરૂઆત સરસથી થાય તો મધ્ય અને અંત પણ સરસ થાય. માત્ર શ્રધ્ધા અને ધીરજ હોવી જરૂરી છે. કારણ કે, આધારમાં જયારે ત્રૂટી હોય છે, ત્યારે સ્ત્રીના અનેક કાર્યોમાં ત્રુટી નજર આવે છે. ઉદાહરણ તરીકે, ન્યાયની […]

વિશ્વમાતૃત્વની જાગૃતિ પુરુષ તો સામાન્યતઃ મસલ પાવરમાં વિશ્વાસ રાખે છે. બાહ્યરૂપે પરુષો  સ્ત્રીને, માઁ, પત્ની કે બેન તરીકે જૂએ છે. પરંતુ સચ્ચાઇને છૂપાવવાનો કોઇ અર્થ નથી, આંતરિક રીતે, સ્ત્રીને સમજવી, સ્વીકારવી અને ઓળખવી, પુરુષ માટે મુશ્કેલ છે. અમ્માને એક કથા યાદ આવે છે. એક સ્ત્રી હતી જે નિષ્કામ સેવાને ઇશ્વર સેવા માનતી હતી અને આમાં […]

પ્રેમસ્વરુપી તેમજ આત્મસ્વરુપી, એવા ઉપસ્થિત અહીં સહુને પ્રણામ. મહાત્મા ગાંધી અને માર્ટીન લૂથર કીંગ, આ બંને મહાન વ્યક્તિઓની સ્મૃતિ છે આ ઍવાર્ડ. અમ્મા આ અવસરપર પ્રાર્થના કરે છે કે, વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપવા માટે આગ્રહ રાખનારાઓને, આ પુરસ્કાર પ્રચુર માત્રામાં પ્રોત્સાહન અર્પે. તેઓની પ્રવૃત્તિઓને અધિક ને અધિક જાગૃતતા અને બળ પ્રાપ્ત થાય. આ લોકો […]