Tag / પ્રેમ

શાસ્ત્રી : “અમ્મા, ધ્યાનમાં આપણા ઈષ્ટદેવના સ્વરૂપને સ્પષ્ટ નિહાળવા શું કરવું જોઈએ?” અમ્મા : “ઈષ્ટદેવના રૂપ સાથે પ્રેમ હોય તો જ તે પ્રકાશિત થાય છે. દર્શન નથી થયા.. દર્શન નથી થયા..ની ચિંતા હંમેશા હોવી જોઈએ.   “એક પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે જે મનોભાવ હોય છે, તેવો જ મનોભાવ એક સાધકને પોતાના ઈશ્વર માટે હોવો જોઈએ. […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે આપણે, રાજ્યની સરહદ રેખા માટે, જાતિના નામે, વર્ણના નામે પરસ્પર સંઘર્ષ કરી રહ્યાં છીએ. આ મધ્યે, આમ જનતા જે દુઃખ અને પીડા સહન કરે છે, તે હકીકત પ્રત્યે તો આપણે આંખ મિચામણા જ કરીએ છીએ. આંખ બંધ કરી, અંધકારનું સર્જન કરવાની આપણી વૃત્ત્તિનો હવે તો અંત આણવો જ રહ્યો. સનાતન […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની  આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા   મનવાળા લોકોનું શોષણ કરે છે. ધર્મ  અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય […]

બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ  ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે […]