વિશ્વમાતૃત્વની જાગૃતિ આજના લોકોમાં કૃત્રિમતા ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે. તે મનુષ્યના મનને પણ અસર કરી શકે છે. આ સંજોગોમાં સ્ત્રીત્વ, માતૃત્વ વ્યાજ ન થાય તેની ખાસ સંભાળ લેવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે. સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી […]