Tag / ધીરતા

વિશ્વમાતૃત્વની જાગૃતિ સ્ત્રીએ ધીર બનવાનું છે. તેને વિકસવાને અનૂકુળતા ન આપતા એવા સમૂહના નિયમો અને નિયંત્રણથી બહાર આવવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. આ અમ્માનો પોતાનો અનુભવ રહ્યો છે. મંદિરોમાં પ્રતિષ્ઠાકર્મ કરવાને, મંદિરોમાં પૂજા વિધી, વેદોના મંત્રોચ્ચાર કરવાને સ્ત્રીઓને અનુમતિ ન હતી. તેમ છતાં, અમ્મા સ્ત્રીઓ પાસે આ બધાજ કર્મો કરાવે છે. આશ્રમ દ્વારા સ્થાપિત મંદિરોમાં […]

વિશ્વમાતૃત્વની જાગૃતિ પુરુષ તો સામાન્યતઃ મસલ પાવરમાં વિશ્વાસ રાખે છે. બાહ્યરૂપે પરુષો  સ્ત્રીને, માઁ, પત્ની કે બેન તરીકે જૂએ છે. પરંતુ સચ્ચાઇને છૂપાવવાનો કોઇ અર્થ નથી, આંતરિક રીતે, સ્ત્રીને સમજવી, સ્વીકારવી અને ઓળખવી, પુરુષ માટે મુશ્કેલ છે. અમ્માને એક કથા યાદ આવે છે. એક સ્ત્રી હતી જે નિષ્કામ સેવાને ઇશ્વર સેવા માનતી હતી અને આમાં […]