વિશ્વમાતૃત્વની જાગૃતિ વિશ્વમાં બે પ્રકારની ભાષાનું અસ્તિત્વ છે :- ૧. યુક્તિની ભાષા, અથવા બુદ્ધિની ભાષા. ૨. સ્નેહની ભાષા, અથવા હૃદયની ભાષા. યુક્તિની ભાષા, આ ક્રમવિનાની ભાષા છે. તર્ક વિતર્કની ભાષા છે. મનુષ્ય મનુષ્ય વચ્ચે ખાઇ કરનારી ભાષા છે. ત્યારે, સ્નેહની ભાષા તો હૃદયને જોડનારી ભાષા છે. આ તો સેવાની ભાષા છે. યુક્તિની ભાષા બોલનારા પોતાનો […]