યુવક : “અમ્મા, એક વૈજ્ઞાનીના જીવન  કરતાં એક સાધકનું જીવન કેવી રીતે મહત્વનું છે? એક સાધકને લક્ષ્ય પ્રાપ્તિ માટે અને એક વૈજ્ઞાનીને પોતાના સંશોધનમાં સફળ રહેવા, એકાગ્રતા અનિવાર્ય છે. પછી તેમના વચ્ચે શું અંતર છે? શું એક વૈજ્ઞાનીનું જીવન પણ સાધના નથી?” અમ્મા : “હા, તે પણ એક સાધના જ છે. પરંતુ સંશોધન કરનાર વ્યક્તિ, […]