બાળકો, આજે આપણા મન ભૌતિક વિષયોમાં ચીટકેલા છે. આપણા મન સ્વાર્થતાથી ભરેલા છે. આ જ કારણ સર ઈશ્વરને આપણામાં  વાસ કરવાને કોઈ સ્થળ નથી. આસ્થિતિમાંથી મુક્તિ મેળવી, મનને શુદ્ધ કરી, ઈશ્વરને ફરી હૃદયમાં પ્રતિષ્ઠત કરવા આપણે આશ્રમોમાં જઈએ છીએ અને ગુરુમાં શરણું લઈએ છીએ. પરંતુ આજે આપણે ત્યાં જઈએ તો પણ સંપત્તિ માટે જ પ્રાર્થના […]