વિશ્વમાતૃત્વની જાગૃતિ માનવ સંસ્કૃતિને આજે હજારોને હજારો વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણે સ્ત્રીને દ્વિતીય સ્થાન આપીએ છીએ. સમૂહની વ્યવસ્થાની સાંકળમાં અનેકવાર સ્ત્રી જન્મથી જ બંધાયેલી હોય છે. પુરુષે સર્જેલા નિયંત્રણની કાંટાળી વાડ મધ્યે, સ્ત્રીની કુશળતાની કળીઓ ખિલતા પહેલાં જ કરમાય જાય છે. સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે […]
Tag / સ્ત્રી
વિશ્વમાતૃત્વની જાગૃતિ આજના લોકોમાં કૃત્રિમતા ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે. તે મનુષ્યના મનને પણ અસર કરી શકે છે. આ સંજોગોમાં સ્ત્રીત્વ, માતૃત્વ વ્યાજ ન થાય તેની ખાસ સંભાળ લેવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે. સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી […]
વિશ્વમાતૃત્વની જાગૃતિ અક્ષરમાળા રીતસરથી શિખવી હોય તો તેનો આરંભ હરિઃશ્રીથી જ થાય. શ, ષ, સ, હ થી ન થાય. જો શરૂઆત સરસથી થાય તો મધ્ય અને અંત પણ સરસ થાય. માત્ર શ્રધ્ધા અને ધીરજ હોવી જરૂરી છે. કારણ કે, આધારમાં જયારે ત્રૂટી હોય છે, ત્યારે સ્ત્રીના અનેક કાર્યોમાં ત્રુટી નજર આવે છે. ઉદાહરણ તરીકે, ન્યાયની […]
વિશ્વમાતૃત્વની જાગૃતિ વાસ્તવમાં તો બધાજ પુરુષો સ્ત્રીનો અંશ છે. બધાજ બાળકો માઁના શરીરના ભાગ છે, તેના ગર્ભમાં તેઓ શયન કરે છે. એક નવીન સૃષ્ટિની રચનામાં, પુરુષ તો ફક્ત બીજ જ આપે છે. તેના માટે તો આ માત્ર એક જ મિનીટનું આનંદ ભરેલું કાર્ય છે. ત્યારે સ્ત્રી તે જીવને સ્વીકારે છે, પોતાના દેહનો ભાગ તેને બનાવે […]
વિશ્વમાતૃત્વની જાગૃતિ પુરુષ તો સામાન્યતઃ મસલ પાવરમાં વિશ્વાસ રાખે છે. બાહ્યરૂપે પરુષો સ્ત્રીને, માઁ, પત્ની કે બેન તરીકે જૂએ છે. પરંતુ સચ્ચાઇને છૂપાવવાનો કોઇ અર્થ નથી, આંતરિક રીતે, સ્ત્રીને સમજવી, સ્વીકારવી અને ઓળખવી, પુરુષ માટે મુશ્કેલ છે. અમ્માને એક કથા યાદ આવે છે. એક સ્ત્રી હતી જે નિષ્કામ સેવાને ઇશ્વર સેવા માનતી હતી અને આમાં […]