આ અવસરનો લાભ લેતા તે પરિવારના પિતાએ પોતાના બાળકોના વિદ્યાભ્યાસ વિષે અમ્માને બતાવતા કહ્યું, “અમ્મા, આ પુત્રી એક અક્ષર નથી ભણતી. તેને થોડો ઉપદેશ આપો.(પત્ની તરફ સંકેત કરતા) આ તેને લાડ કરીને બગાડે છે.” પત્ની : “અમ્મા! તે હજુ બાળક છે. અમે બંને મળીને તેને મારીએ, મને તે ઉચિત નથી લાગતું. માટે હું તેને કંઈ […]
Tag / સાધના
યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.” અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક ઘરમાં પ્રવેશ […]
એક ભક્ત : “ઘરમાં બધા મારાંથી બીવે છે. મારાં શાસન અનુસાર જો કોઈ ન રહે, તો મને તેમના પર ભયંકર ક્રોધ આવે છે. ત્યારે પછી, હું કંઈ જ જોતો નથી.” અમ્મા : “પુત્ર, અહમ્ અને ક્રોધ સાથે તું આધ્યાત્મિક સાધના કરીશ, તો તારી સાધનાના ફળને તું નહિ અનુભવી શકે. તું એક બાજુ ખાંડ રાખ, અને […]
યુવક : “સાધનામાં શિસ્તબદ્ધતા અને જાગરૂકતા માટેની ચાહ ન હોવી જોઈએ શું?” અમ્મા : “હાસ્તો. જેમ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે શિસ્તપાલનને પ્રેમ કરવો જોઈએ. જે ઈશ્વરને પ્રેમ કરે છે, તે નિયમિતતાને પણ પ્રેમ કરે છે. અમ્માનું કહેવું છે કે, સર્વપ્રથમ તો નિયમિતતાને પ્રેમ કરવો જોઈએ. “નિશ્ચિત સમયે ચા પીવાની આદત હોય, […]