બાળકો, આસપાસ નજર કરી જૂઓ. પરિસ્થતિનું વિશ્વ્લેષણ કરો. આજે સંસારની શું સ્તિથિ છે, તે સમજો. સંસારમાં આજે લોકો કેટ કેટલા પ્રકારના કષ્ટ સહન કરી રહ્યાં છે. આપણે તેમના જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક વર્ષ પહેલાં બનેલી એક ઘટના અમ્માને અહીં યાદ આવે છે. મુંબઈની એક દીકરીએ અમ્માને આ બનાવ વિષે કહ્યું હતું. મુંબઈમાં એક […]