યુવાઓનું એક ટોળું અમ્માના દર્શન માટે આવ્યું હતું. દૂર ઊભા રહી, થોડીવાર સુધી તેઓ અમ્માને નિહાળતા રહ્યાં. ઘણીવાર સુધી આમ ઊભા રહી, છેવટે તેઓ પણ કામમાં જોડાયા. તેઓ અમ્માને થોડા પ્રશ્નો પૂછવા માગતા હતા. પરંતુ, કોઈ કારણવશ તેઓ પૂછતા ન હતા. તે યુવાઓમાંના એકે આખા કપાળમાં ભસ્મ ચોળી હતી. કુટસ્થમાં ચંદનનો ચાલ્લો અને ચાંદલાની વચ્ચે […]
Tag / શરણાગતિ
બાળકો, આજે આપણે અનેક બાબતોનો વિચાર કરી દુઃખી થઈએ છીએ. હાથમાં વાગ્યું હોય અને તે ઘાવને જોઈ દુઃખી થઈ બેઠા રહેવાથી, કે રડવાથી ઘાવમાં રૂઝ આવતી નથી. ઉલ્ટાનો તેમાં ચેપ જ લાગે છે. માટે, તે ઘાવને ધોઈ, તેમાં દવા લગાડવી જોઈએ. અનેક કાર્યો વિષે અનાવશ્યક ચિંતા કરી, મનના ટેંશનમાં વૃદ્ધિ કરવી, આ આપણો સ્વભાવ બની […]