યુવક : “સાધકને વિનય અને વિનમ્રતા બહુ જરૂરી છે, એમ કહે છે. પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.” અમ્મા : “પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારાં સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. હું મોટો માણસ છું, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકોપર ક્રોધ કરી, અહંકારભર્યું વર્તન કરીએ […]