પ્રાર્થનામંદિરનું કાંકરેટનું કામ સવારથી જ ચાલુ થયું હતું. ભારે મહેનતનું કામ હોવાથી, બધાએ અમ્માને આ કામમાં જોડાવવાની મનાઈ કરી. બ્રહ્મચારી બાલુ : “અમ્મા, આ કાંકરેટ છે. સિમેંટ અને કપચી તમારાં શરીર પર પડશે. સિંમેંટ જો શરીર પડે તો ફોડલા થાય.” અમ્મા : “શું કહ્યું? શું ફક્ત અમ્માને જ ફોડલા પડે? અને તમને બાળકોને ફોડલા ન […]
વર્તમાન
Amma App
When Love is there, distance dosen't matter.
Download Amma App and stay connected to Amma