બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?” અમ્મા “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું […]
Tag / મંત્રજાપ
બાળકોને જો અમ્મા માટે પ્રેમ હોય, અમ્માના સંતોષની ઇચ્છા રાખતા હો, તો અમ્માના પ્રત્યેક જન્મદિવસ પર આવો ત્યારે એક બૂરી આદતનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેશો. આ જ તમારો અમ્મા પ્રત્યેનો સાચો પ્રેમ હશે. સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ, ખરું ને? પણ આમ નથી. કેટલાક સિગરેટની વાસ પણ સહન […]