વિશ્વમાતૃત્વની જાગૃતિ સ્ત્રીએ ધીર બનવાનું છે. તેને વિકસવાને અનૂકુળતા ન આપતા એવા સમૂહના નિયમો અને નિયંત્રણથી બહાર આવવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. આ અમ્માનો પોતાનો અનુભવ રહ્યો છે. મંદિરોમાં પ્રતિષ્ઠાકર્મ કરવાને, મંદિરોમાં પૂજા વિધી, વેદોના મંત્રોચ્ચાર કરવાને સ્ત્રીઓને અનુમતિ ન હતી. તેમ છતાં, અમ્મા સ્ત્રીઓ પાસે આ બધાજ કર્મો કરાવે છે. આશ્રમ દ્વારા સ્થાપિત મંદિરોમાં […]