એક બ્રહ્મચારીએ  પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?” અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.” બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?”   અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ […]