અમ્મા સાથે યાત્રા કરી રહેલા બ્રહ્મચારીઓ સાથે, તેમની જ ઉંમરનો એક નવયુવક, કે જે આ પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, તે પણ આ યાત્રામાં જોડાયો હતો અમ્મા અને બ્રહ્મચારી બાળકોને હસતા આનંદ કરતા જોઈ, વિસ્મયપૂર્વક તે તેમને નિહાળી રહ્યો હતો. “પુત્ર, અહીં મારી પાસે આવ.” અમ્માએ તે યુવકને પોતાની પાસેની સીટમાં બેસવાનું કહ્યું. “પુત્ર, […]