સામાજીક પરિવર્તન અર્થે પ્રાચીન આધ્યાત્મિક ડહાપણ અને આધુનિક ટેકનોલોજીને ફરી સાથે લઈ આવતા તા. ૦૮ જાુલાઈ, ૨૦૧૫ના રોજ અમ્માએ ન્યુયોર્ક મદ્યે અમૃતા યુનિવર્સિટીના ચાન્સલર તરીકેની પોતાની ભૂમિકા ભજવતા સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક ઈમ્પેક્ટ(યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટ) અને અમૃતા યુનિવર્સિટી દ્વારા આયોજીત કોન્ફરેન્સમાં વિશ્વની પ્રમુખ ૯૩ આંતરરાષ્ટ્રિય યુનિવર્સિટીના સંશોધકોને સંબોધિત કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટના પ્રમુખ શ્રી રામુ […]
Tag / ટેકનોલોજી
મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાનો સમન્વય – આ શતાબ્દી માટે સહુથી મોટો પડકાર છે – શ્રી માતા અમૃતાનંદમયી દેવી ૫૭માં જન્મદિનોત્સવ અનુગ્રહ સંબોધન ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦, અમૃતપુરી ૫૭માં જન્મદિનોત્સવની ઉજવણીને સંબંધિત પોતાના અનુગ્રહ સંબોધનમાં અમ્માએ કહ્યું હતું, વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપણે સફળ નથી થયા. એટલું જ નહિ, અનેક વિભાગોમાંની સ્થિતિ અત્યંત દયનીય છે. બધાને એવી […]