પ્રેમસ્વરુપી તેમજ આત્મસ્વરુપી, એવા ઉપસ્થિત અહીં સહુને પ્રણામ. મહાત્મા ગાંધી અને માર્ટીન લૂથર કીંગ, આ બંને મહાન વ્યક્તિઓની સ્મૃતિ છે આ ઍવાર્ડ. અમ્મા આ અવસરપર પ્રાર્થના કરે છે કે, વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપવા માટે આગ્રહ રાખનારાઓને, આ પુરસ્કાર પ્રચુર માત્રામાં પ્રોત્સાહન અર્પે. તેઓની પ્રવૃત્તિઓને અધિક ને અધિક જાગૃતતા અને બળ પ્રાપ્ત થાય. આ લોકો […]