વિશ્વમાતૃત્વની જાગૃતિ વાસ્તવમાં તો બધાજ પુરુષો સ્ત્રીનો અંશ છે. બધાજ બાળકો માઁના શરીરના ભાગ છે, તેના ગર્ભમાં તેઓ શયન કરે છે. એક નવીન સૃષ્ટિની રચનામાં, પુરુષ તો ફક્ત બીજ જ આપે છે. તેના માટે તો આ માત્ર એક જ મિનીટનું આનંદ ભરેલું કાર્ય છે. ત્યારે સ્ત્રી તે જીવને સ્વીકારે છે, પોતાના દેહનો ભાગ તેને બનાવે […]