બાળકો, કોઈ પણ પરિસ્થતિનો આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ, તેમાં તપનો ગુણ પ્રકાશિત થાય છે. પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ હિમ્મત હાર્યા વિના કે અચકાયા વિના આગળ વધવું જોઈએ. અહીં જ સાચી મહાનતા રહેલી છે. ધ્યાનમાં બેસો ત્યાં સુધી શાંતિ અને ધ્યાનમાંથી બહાર આવો કે અશાંતિ, આ સાધક સાથે સુસંગત નથી. કોઈ પણ હાર્મોનિયમ વિના એકલા […]