રાવ : “અમ્મા, શું આપ નથી કહેતા કે, ઈશ્વરદર્શન માટે વ્યાકુળ હોવું જોઈએ? પરંતુ, અમ્માના રૂપ પર ધ્યાન કરતી વખતે, અમને કેવી રીતે વ્યાકુળતા આવે? તમે તો અમારી પાસે જ છો?” અમ્મા : “આ બહુ સરસ! ઈશ્વરથી વિખુટા પડ્યાનો વિરહ આવવો જોઈએ. તે દુઃખ અનુભવવું જોઈએ.!” રાવ : “ઉત્તમગુરુ મળ્યા પછી, તેઓ જ તે વ્યાકુળતા […]
Tag / ઉપદેશામૃત ભાગ-૨
યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.” અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક ઘરમાં પ્રવેશ […]
યુવક : “અમ્મા, એક વૈજ્ઞાનીના જીવન કરતાં એક સાધકનું જીવન કેવી રીતે મહત્વનું છે? એક સાધકને લક્ષ્ય પ્રાપ્તિ માટે અને એક વૈજ્ઞાનીને પોતાના સંશોધનમાં સફળ રહેવા, એકાગ્રતા અનિવાર્ય છે. પછી તેમના વચ્ચે શું અંતર છે? શું એક વૈજ્ઞાનીનું જીવન પણ સાધના નથી?” અમ્મા : “હા, તે પણ એક સાધના જ છે. પરંતુ સંશોધન કરનાર વ્યક્તિ, […]
યુવક : “સાધકને વિનય અને વિનમ્રતા બહુ જરૂરી છે, એમ કહે છે. પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.” અમ્મા : “પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારાં સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. હું મોટો માણસ છું, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકોપર ક્રોધ કરી, અહંકારભર્યું વર્તન કરીએ […]
ભક્ત : “અમ્મા, અમુક સમયે, હું મારાં વિકારોને નિયંત્રણમાં નથી રાખી શકતો. જેમ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરું છું, તેમાં વૃદ્ધિ જ થાય છે.” અમ્મા : “વિકારોને નિયંત્રણમાં રાખવા બહુ કઠિન છે. તેમ છતાં, તે નુકસાન નહિ કરે માટે જ, આહારમાં નિયંત્રણ બહુ જરૂરી છે. દ્રઢ મનઃશક્તિ ધરાવતી કોઈ વ્યક્તિના ખોરાકમાં થોડું ઘણું પરિવર્તન આવે, […]