મુંબઈથી એક આધેડ વયની સ્ત્રી અને એક યુવતી જે હમણાં જ જર્મનીથી આવી હતી, બંને સાથે મળી અમ્મા પાસે આવ્યા, દંડવત કરી, ફળોની એક થાળી અમ્માના ચરણોમાં ધરી. અમ્માએ તે બંનેને આલિંગનમાં લીધા. તે યુવતીની, આશ્રમની આ પહેલી મુલાકાત હતી. તેની આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતા. અમ્મા : “પુત્રી, તું ક્યાંથી આવે છે?” તે યુવતી […]
Tag / આનંદ
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ મેઘ ધનુષને જૂઓ! તે દેખાવમાં કેટલું ભવ્ય છે. આ સાથે, મનને વિશાળતા પ્રદાન કરે તેવું તેનું એક આંતરિક મહત્વ પણ છે. વિવિધ પ્રકારના સાત રંગોના સુમેળથી તે બને છે. જે તેને મનોહર તેમજ વિલક્ષણ બનાવે છે. આ જ પ્રમાણે વિવિધ ધર્મો, વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે રહેલા બાહ્ય […]
પ્રેમસ્વરૂપ તેમજ આત્મસ્વરૂપ, અહીં ઉપસ્થિત સર્વકોઇને પ્રણામ. આટલા વિશાળ મહાસંમ્મેલનનું સંગઠન કરનારાઓના પ્રયત્ન અને ત્યાગ શબ્દાતીત છે. અમ્મા આ પ્રકારની નિઃસ્વાર્થ ભાવનાને નમન કરે છે. ઇશ્વરે આપણને આપેલી કાર્યદક્ષતા, તે આપણી માટે તેમજ આ સમગ્ર સંસાર માટેની નિધિ છે. પરંતુ, આ નિધિનો દુરુપયોગ કરી, આ સંસાર માટે અને સ્વયં આપણા માટે તે બોજારૂપ ન બનવી […]
બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે […]
અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા જવાની જ ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું […]