મનુષ્ય, જે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદાર હતો, આજે તે જ તેના વિનાશનું કારણ બની ગયો છે….
Tag / આધ્યાત્મિકતા
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે, તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી? તાવથી પીડિત વ્યક્તિને સહાય […]
લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા મનવાળા લોકોનું શોષણ કરે છે. ધર્મ અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં […]
અમ્માને આ વાતનો અત્યંત સંતોષ છે કે, સ્વામી વિવેકાનંદના નામ પર આંતરધાર્મિક સહકાર અને એકતા માટે, વૈશ્વિકસ્તર પર સનાતન ધર્મના મૂલ્યોને આલેખિત કરવા આવી એક સંસ્થા ઊભી થઈ રહી છે. “સ્વામી વિવેકાનંદ” – આ નામમાં જ અમુક શક્તિ અને આકર્ષણ રહેલાં છે. આ નામ સાંભળતાની સાથે, આપણી જાણ બહાર જ આપણે જાગૃત થયાની, સ્વયંમાં શક્તિના […]