લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે,  તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી? તાવથી પીડિત વ્યક્તિને સહાય […]