થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા. […]
Tag / અમ્મા
અમ્મા સાથે યાત્રા કરી રહેલા બ્રહ્મચારીઓ સાથે, તેમની જ ઉંમરનો એક નવયુવક, કે જે આ પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, તે પણ આ યાત્રામાં જોડાયો હતો અમ્મા અને બ્રહ્મચારી બાળકોને હસતા આનંદ કરતા જોઈ, વિસ્મયપૂર્વક તે તેમને નિહાળી રહ્યો હતો. “પુત્ર, અહીં મારી પાસે આવ.” અમ્માએ તે યુવકને પોતાની પાસેની સીટમાં બેસવાનું કહ્યું. “પુત્ર, […]
એક ભક્ત : “આધ્યાત્મિક માર્ગમાં ઘણી ઉન્નતિ કર્યા પછી, એક કર્મયોગીના લોકસેવા અર્થે કરેલા કર્મો નહિવત્ થાય છે શું?” અમ્મા : “કર્મ એમ કાંઈ નહિવત્ થતા નથી. આખર સુધી, કર્મ તો રહેવાનું જ.” ભક્ત : “અમ્મા, શું શ્રેષ્ઠ છે, ભકિતયોગ કે કર્મયોગ?” અમ્મા : “પુત્ર, ભક્તિયોગ અને કર્મયોગ, ભિન્ન નથી. વાસ્તવમાં એક યથાર્થ કર્મયોગી જ […]
ભક્ત : “કામના બોજને લીધે, ધ્યાન માટે બિલકુલ સમય નથી મળતો. મંત્રજપ કરવાનો વિચાર કરું તો એકાગ્રતા નથી મળતી. માટે હું વિચારું છું કે, એ બહેતર હશે કે કામનો બોજો હળવો થાય અને મન શાંત થાય પછી જ મંત્રજપ અને ધ્યાન કરું, તો કેમ?” અમ્મા : “પુત્ર, કામનો બોજ હળવો થાય, ભૌતિક સુખ અનુભવીને તૃપ્તિ […]
અમ્માનું સંભાષણ સાંભળી રહેલો એક નવયુવક કે જે પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, બધાની પાછળ બેઠો હતો. તેના મુખ પર કોઈ આદર કે સંન્માનનો ભાવ ન હતો. અમ્માએ જેવું બોલવાનું બંધ કર્યું કે, કળરીમંડપમાં કૃષ્ણભાવમાં અમ્માનું એક ચિત્ર જે લાગેલું હતું, તેને ઉદ્દેશીને કોઈ પણ પ્રકારના વિનય વિના તેણે પૂછયું, “આ મોરપિંછ અને મુગુટ […]