સામાજીક પરિવર્તન અર્થે પ્રાચીન આધ્યાત્મિક ડહાપણ અને આધુનિક ટેકનોલોજીને ફરી સાથે લઈ આવતા તા. ૦૮ જાુલાઈ, ૨૦૧૫ના રોજ અમ્માએ ન્યુયોર્ક મદ્યે અમૃતા યુનિવર્સિટીના ચાન્સલર તરીકેની પોતાની ભૂમિકા ભજવતા સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક ઈમ્પેક્ટ(યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટ) અને અમૃતા યુનિવર્સિટી દ્વારા આયોજીત કોન્ફરેન્સમાં વિશ્વની પ્રમુખ ૯૩ આંતરરાષ્ટ્રિય યુનિવર્સિટીના સંશોધકોને સંબોધિત કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ એકડેમિક ઈમ્પેક્ટના પ્રમુખ શ્રી રામુ […]